- ભગવાને જિંદગીમાં જે પાત્ર ભજવવા આપ્યા છે એ બરાબર ભજવો એટલે વર્ક અને પર્સનલ લાઈફનું બેલેન્સ થઇ જાય.
- સંપત્તિ કરતા સંસ્કાર વધારે મહત્વના છે
- ધર્મ એટલે "તમે માણસ થાવ".
- ધર્મ એ જ જીવન અને શ્રદ્ધા એ જ ઈશ્વર.
- સિદ્ધાંત વગર કોઈ કામ થાય નહિ અને સિદ્ધાંત ક્યારેય છોડવા નહિ.
- પ્રમાણિકતા વ્યક્તિના સ્વભાવમાં હોઈ તો જ ધંધામાં આવે.
- જયારે નિર્ણય લઈએ ત્યારે બધાનું ધ્યાન રાખીને લેવો અને પછી ઈશ્વર પાર છોડી દેવું.
- Problem is Progress. પ્રોબ્લેમ હોઈ તો જ વિચારો આવે અને વિચારો આવે તો જ પ્રગતિ થાય.
- તમે બીજાને માન આપો તો તમને માન મળશે.
- સત્યને કોઈની જરૂર નથી. ખોટું લાબું ટકતું નથી.
- સંપત્તિ અને સંતતિ એ પ્રારબ્ધ પ્રમાણે મળે. એના માટે પ્રયત્ન કરવા, પાપ નહિ,
- "ચાલશે", "ભાવશે", "ગમશે" અને "ફાવશે" - એ ચાર શબ્દો અપનાવી લો.
- સત્યનો સાથ કદી છોડવો નહિ.
તમે બધાયે નરેશ કનોડિયા નું નામ તો સાંભળ્યું હશે. ત્યારના ગુજરાતી ફિલ્મો ના સુપર સ્ટાર અક્ટર્સ હતા ..અને તેમની બધી જ ફિલ્મો બધા ને ગમતી હતી. તેમની આ એક ફિલ્મ છે જેનું નામ છે "ઢોલા મારુ". ઢોલા મારુ 1983 ની ભારતીય ગુજરાતી ફિલ્મ છે, જે મેહુલ કુમાર દ્વારા નિર્દેશિત છે અને ગોવિંદભાઈ પટેલ દ્વારા બનાવવામાં આવી છે. આ ફિલ્મમાં મુખ્ય ભૂમિકાઓમાં નરેશ કાનોડિયા, સ્નેહલાતા, જયશ્રી ટી અને પદમારાની ભૂમિકા છે. ફિલ્મમાં મહેશ-નરેશ દ્વારા સંગીતનો સ્કોર હતો.આ ફિલ્મ ની અંદર ઢોલા અને મારુ ની એક પ્રેમ કહાની ની વાર્તા છે. ખરે ખાર જોરદાર લવ સ્ટોરી છે. HD Full Movies Download
ટિપ્પણીઓ