મુખ્ય સામગ્રી પર જાઓ

પોસ્ટ્સ

dhan chhe gujarat લેબલવાળી પોસ્ટ્સ બતાવી રહ્યાં છે

Dhan chhe Gujarat ne 2019 | New kinjal dave song

હેલ્લો કેમ છો બધા! દોસ્તો આવી ગયું છે કિંજલ  દવે નું  ગુજરાતી સોંગ  " ધન  છે ગુજરાત ની ધરતી ને ધન છે ગુજરાત ના લોકો" સાચે સાચી વાત છે .સાચું જો ગુજરાત માં જન્મ થવો એતો નસીબ  વાત  છે કારણ મોટા મોટા બધા જ લોકો ગુજરાત માંથી જ જન્મ લીધેલો છે. જેમ કે ગાંધીજી, સરદાર પટેલ અને નરેન્દ્ર મોદી જેવા મહાન નેતા , ધીરુભાઈ અંબાની રતન તાતા જેવા મોટા Business Man પણ ગુજરાત માં જ જન્મેલા છે. આજે દુનિયા ના ગમે તે ખૂણા માં તમે જાઓ. અને ખાલી તમે ગુજરાત નું પણ નામ લેશો તો આગળ કઈ કેવા ની જરૂર નહિ પડે. સાચે હું પણ મારી જાત ને ગર્વ માનું છું કે મેં ગુજરાત માં જન્મ લીધો છે. એટલે જ આ બે શબ્દ ગુજરાતી હોવા ના નાતે લખેલા છે. અને જેને ગુજરાત માટે આ ગીત ગયેલું છે.એવા કિંજલ બેન દવે નું  આ ગીત બધા સંભાળે એ માટે પણ આ બે શબ્દ લખેલા છે . કિંજલ બેન ના આ ગીત માં આખા ગુજરાત નો એવો સુંદર રીતે ઉલ્લેખ કરવામાં આવ્યો છે. એ તો તમે ગીત સાંભળી ને જ ખબર પડશે. SONG :   DHAN CHHE GUJARAT SINGER: KINJAL DAVE MUISC:   MAYUR NADIYA LYRICS:  MANU RABARI, ANAND...