તમે બધાયે નરેશ કનોડિયા નું નામ તો સાંભળ્યું હશે. ત્યારના ગુજરાતી ફિલ્મો ના સુપર સ્ટાર અક્ટર્સ હતા ..અને તેમની બધી જ ફિલ્મો બધા ને ગમતી હતી.
તેમની આ એક ફિલ્મ છે જેનું નામ છે "ઢોલા મારુ". ઢોલા મારુ 1983 ની ભારતીય ગુજરાતી ફિલ્મ છે, જે મેહુલ કુમાર દ્વારા નિર્દેશિત છે અને ગોવિંદભાઈ પટેલ દ્વારા બનાવવામાં આવી છે.
આ ફિલ્મમાં મુખ્ય ભૂમિકાઓમાં નરેશ કાનોડિયા, સ્નેહલાતા, જયશ્રી ટી અને પદમારાની ભૂમિકા છે. ફિલ્મમાં મહેશ-નરેશ દ્વારા સંગીતનો સ્કોર હતો.આ ફિલ્મ ની અંદર ઢોલા અને મારુ ની એક પ્રેમ કહાની ની વાર્તા છે. ખરે ખાર જોરદાર લવ સ્ટોરી છે.
HD Full Movies Download

ટિપ્પણીઓ