શું તમે જાણો છો
"શું થયું" ગુજરાતી ફિલ્મ ની કમાણી, ત્રણ દિવસમાં કેટલી હશે તમે ક્યારે વિચાર્યું.
ડિરેક્ટર ક્રિષ્નદેવ યાજ્ઞિકની ડિરેક્ટ કરેલી ફિલ્મ ‘શું થયું’ લોકો ને આટલી બધી પસંદ આવી છે કે હવે ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રી કઈ થી કઈ પહોંચવા આવી રહી છે . આ ફિલ્મે ત્રણ જ દિવસમાં આટલી બધી કમાણી કરી છે ને કરીને ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં એક નવો રેકોર્ડ બનાવ્યો છે.
તરણ આદર્શ ના જણાવ્યા પ્રમાણે એટલે કે તમને ટવીટ કરી હતી. અને હા તરણ આદર્શ એ ફિલ્મ એનાલિસ્ટ છે.અને તમને ટવીટ માં જણાવ્યું હતું કે હવે ગુજરાતી ફિલ્મ માં શું થયું ફિલ્મે એક નવો બેન્ચમાર્ક મેળવ્યો છે. "શું થયું" ફિલ્મે શુક્રવારે 1.01 કરોડ , શનિવારે 1.51 કરોડ એમ ખાલી 2 જ દિવસ માં ટોટલ 2.52 કરોડ ની કમાણી કરી હતી. અને રવિવારે પણ જોરદાર એવી કામની કરી હતી . રવિવાર ની ટોટલ કમાણી હતી 2.47 કરોડ. આમ ખાલી 3 જ દિવસ માં "શું થયું" ફિલ્મે 5 કરોડ ની કમાણી કરી હતી.
આ ગુજરાતી ફિલ્મ માં મલ્હાર ઠાકર , આર્જવ ત્રિવેદી ,મિત્ર ગઢવી ,કિંજલ રાજપ્રિયા ,યશ સોની સહીત અનેક એક્ટર્સ છે..આ ફિલ્મ ચાર દોસ્તોને લઇ ને છે..જેમાં ક્રિકેટ રમતા રમતા મનન (મલ્હાર ઠાકર ) ને દડો વાગે છે અને એ પોતાની યાદ શક્તિ ગુમાવી દે છે . અને પછી ચાલુ થાઈ છે કૉમેડી નો ડોઝ.અને આ ફિલ્મના ગીતો જેવા કે " ભાઈબંધો ભારે ભયંકર " અને "શાન ભાન ભૂલે" બહુ જ ફેમસ થયા હતા.
ખરે ખર જોરદાર ફિલ્મ છે અને બધા ને બહુ જ ગમી. અને તમે જો આ શું થયું ફિલ્મ જોઈ હોઈ તો તમને કેવી લાગી આ મુવી અને છેલ્લા દિવસ કરતા મજા આવી કે નહીં એ જાણવાનું છે.. કોમેન્ટ બોક્સ ની અંદર..
ધન્યવાદ
ટિપ્પણીઓ