કેમ છો બધા!
દોસ્તો આવી ગયું છે કિંજલ દવે નું ગુજરાતી સોંગ "ધન છે ગુજરાત ની ધરતી ને ધન છે ગુજરાત ના લોકો" સાચે સાચી વાત છે .સાચું જો ગુજરાત માં જન્મ થવો એતો નસીબ વાત છે કારણ મોટા મોટા બધા જ લોકો ગુજરાત માંથી જ જન્મ લીધેલો છે. જેમ કે ગાંધીજી, સરદાર પટેલ અને નરેન્દ્ર મોદી જેવા મહાન નેતા , ધીરુભાઈ અંબાની રતન તાતા જેવા મોટા Business Man પણ ગુજરાત માં જ જન્મેલા છે.
આજે દુનિયા ના ગમે તે ખૂણા માં તમે જાઓ. અને ખાલી તમે ગુજરાત નું પણ નામ લેશો તો આગળ કઈ કેવા ની જરૂર નહિ પડે. સાચે હું પણ મારી જાત ને ગર્વ માનું છું કે મેં ગુજરાત માં જન્મ લીધો છે. એટલે જ આ બે શબ્દ ગુજરાતી હોવા ના નાતે લખેલા છે. અને જેને ગુજરાત માટે આ ગીત ગયેલું છે.એવા કિંજલ બેન દવે નું આ ગીત બધા સંભાળે એ માટે પણ આ બે શબ્દ લખેલા છે .
કિંજલ બેન ના આ ગીત માં આખા ગુજરાત નો એવો સુંદર રીતે ઉલ્લેખ કરવામાં આવ્યો છે. એ તો તમે ગીત સાંભળી ને જ ખબર પડશે.
SONG : DHAN CHHE GUJARAT
SINGER: KINJAL DAVE
MUISC: MAYUR NADIYA
LYRICS: MANU RABARI, ANAND MEHRA
LABEL: SUMAAR MUSIC
PRODUCER: ANAND MEHRA
CO- PRODUCER: PIYUSH SURJA
VIDEO CREDITS:
VIDEO BY: SAURABH GAJJAR
DIRECTED BY: SAURABH GAJJAR, LALIT DAVE
FEATURING: KINJAL DAVE, SONU JOSHI
MAKEUP AND HAIR: HASMUKH LIMBACHIYA
PHOTOGRAPHY: MANTHAN MODI, HARSH MISTRY
LOCATION: SABRI RESTAURANT(PARTH PATEL) AND
ASARVA GAM
LOGO DESIGN : CHIRAG KACHA(GRAPHIC DADA)
Special Thanks to : Dipak Purohit(Raghav Digital), Dhruval Sodagar(Raghav Digital), Rajubhai Patel(Jay Vision), Pindalal(Kumkum Digital), Akash Dave,
Location : Sabri Restaurant (Parth Patel), Asarva Gam
SONG LYRICS:
હે…… જુવાનિયા ઓ જોશ માં
અને બચ્ચાં પાર્ટી બિન્દાશ
હે। ….. ગરવી મારી ગુજરાત નાં
વડીલો ની થાય નઈ વાત….
………………...મ્યુઝિક। ………………………….
હે….. જોઈ મેં દુનિયાં ને, જોઈ દુનિયાદારી
જોઈ મેં રીતભાત, જોઈ કલાકારી
………………...મ્યુઝિક। ………………………….
હો…..જોઈ મેં દુનિયાં ને, જોઈ દુનિયાદારી
જોઈ મેં રીતભાત, જોઈ કલાકારી
પણ ક્યાંય મેં ના જોયું એવું રાજ…..
ધન છેં। …..
એ…. ધન છેં ગુજરાત ની ધરતી ને ધન છે ગુજરાત ના લોકો
………………...મ્યુઝિક। ………………………….
હાં…. ધન છેં ગુજરાત ની ધરતી ને ધન છે ગુજરાત ના લોકો
ધોળા રણની એ રાત, નારાયણ સરોવરની સાંજ --- (2)
મુંજો કચ્છડો બારે માંસ ….. ધન છેં...
એ…. ધન છેં ગુજરાત ની ધરતી ને ધન છે ગુજરાત ના લોકો.... (2)
Subscribe to Sumaar Music: https://www.youtube.com/channel/UCfFd...
ટિપ્પણીઓ