પ્રેમ અધૂરો રહી ગયો | Gujarati Love Story | Heart Touch love Story | અધૂરી પ્રેમ કહાની | true and sad story
એક નાનકડા ગામ ની એક રાહુલ નામ ના છોકરા ની આ વાત છે . એક છોકરો એક છોકરી ને બહુજ એટલે બહુ જ પ્રેમ કરતો હતો.અને આ છોકરી નું નામ હતું મીના, અને મીના પણ રાહુલ ને બહુ જ પ્રેમ કરતી હતી. પણ જીવન માં પ્રેમ કરવું એ મહત્વ નું નથી કારણ કે પ્રેમ તા બધા જ કરે છે પણ ઘર ના લોકો ને એ મંજૂર હોઈ કે ના પણ હોઈ.અને રહી વાત ગામ ની તો ગામ ની અંદર પ્રેમ નામ નો શબ્દ હોતો જ નથી.એને આવું જ આ છોકરા સાથે થયું. રોજ એ છોકરી ને મળતો વાતો કરતો પણ ગામ ની અંદર કોઈ ખબર ન હતી.
પણ પ્રેમ કર્યા પછી જો એના લગ્ન થઇ જાય તો બહુ જ દુઃખ થાઈ છે. અને બંને એકબીજા ને બહુ જ પ્રેમ કરતા હતા. અને બંને એટલી હદ શુદ્ધિ પ્રેમ કરતા હતા કે એકબીજા વગર ચાલે એવું જ ન હતું. મીના નું લગ્ન તો થયું નહિ છતાં પણ રાહુલ ની આ પ્રેમ કહાની અધૂરી રહી ગઈ તો એનું કારણ શું હશે કોઈ એ વિચાર્યું ? તો ચાલો આપડે જાણીયે રાહુલ અને મીના ની અધૂરી પ્રેમ કહાની ની સ્ટોરી.
જયારે સમય વીતતો ગયો અને રાહુલે કહ્યું કે " મીનુ" શું આપડે એકબીજા વગર રહીશું? શું આપડે લગ્ન નહિ કરી શકીયે ? ચાલ ને આપડે લગ્ન કરી લઈએ " ત્યારે મીના કઈ પણ જવાબ આપ્યો નહિ. અને ત્યાંથી જતી રહી. કારણ કે મીનાના મમ્મી અને પપ્પા એના લગ્ન ની વાત કરતા હતા. અને અને ક્યારે રાહુલ સાથે લગ્ન ની મંજૂરી નહિ આપે એ એને ખબર હતી. કેમ કે ગામ ની અંદર બધા ને સમાજ ની બહુ જ પડી હોઈ છે.અને મીના જણાતી હતી કે અમે બંને એકબીજા વગર ક્યારે રહી શકીયે નહિ..
આમ , આ વાત ને લઇ ને મીના બહુ જ દુઃખી હતી પણ પોતાનું દુઃખ કોઈ ને કહી શકતી પણ ન હતી. ધીરે ધીરે દિવસો વીતતા ગયા અને લગ્ન નો સમય પણ નજીક આવતો ગયો. એમ મીના પણ હિંમત હારી ગઈ અને ખાવા પીવા નું બધું છૂટી ગયું.અને એ બહુ જ બીમાર પડી ગઈ. અને એને નજીક ના દવાખાના માં દાખલ કરી. ત્યારે રાહુલ એને ગણી બધી હિંમત કરી ને એને જોવા આવ્યો. અને એને મીના ને કહ્યું કે " મીનુ " આ બધું શું છે ? ત્યારે મીના એ જવાબ આપ્યો કે "રાહુલ" હું તારા વગર રહી શકું એમ પણ ન હતી અને મને જન્મ આપનાર મારા મમ્મી અને પપ્પા ને દુઃખી કરી શકું એમ પણ ન હતી. અને આજ ભગવાન ને યોગ્ય લાગ્યું હશે.અને હા "રાહુલ" જો તું મને સાચ્ચો પ્રેમ કરતો હોઈ તો મારા ગયા પછી શાંતિ થી તું રહેજે એમ કહ્યું " ત્યારે રાહુલ ની આખો માંથી આંસુ આવી ગયા.અને બંને ખુબ જ રડી લીધું. અને રાહુલે કીધું કે સારું મીનુ હું મારા શરીર ને ક્યારે તકલીફ નહિ આપું.
અને બીજી બાજુ મીના ના માં - બાપ બહાર આ બધું સાંભળી લીધું અને એ બંને પણ રડી ગયા અને વિચારવા લાગ્યા કે આપડી દીકરી આપડા માટે તે જેને પ્રેમ કરે છે અને છોડવા રાજી થઇ ગઈ .
એમ વિચારી બંને એ નક્કી કરી લીધું કે સમાજ ગમે તે કહે પણ આપડે આ બંને ના લગ્ન કરાવી દઈએ. અને બંને અંદર આવ્યા અને કહી દીધું કે મીનુ ચિંતા ના કર તમારા બંને ના લગ્ન થઇ જશે એમ, અને બંને બહુ ખુશ થઇ ગયા પણ મીનાએ હાથ જોડી ને કહ્યું મમ્મી પપ્પા મારી પાસે હવે બહુ જ ઓછો સમય છે. પણ હું ભગવાન ને પ્રાર્થના કરીશ કે આવતા જન્મ માં મારા માં - બાપ તમે જ હોવ અને મારો જીવન સાથી રાહુલ જ હોઈ. એમ કહી મીના બધા ને રડતા મૂકી ને ચાલી ગઈ.
રાહુલે કહ્યા પ્રમાણે કશું કર્યું તો નઈ પણ મીના ની યાદ માં ને યાદ માં પોતે પાગલ થઇ ગયો. અને એ અત્યારે પણ ગામ ની અંદર પાગલ ની જેમ ફરે છે. અને આમ એનો પ્રેમ અધૂરો રહી ગયો. અને કોઈ નો પણ પ્રેમ અધૂરો નહિ રહે એવી ઈશ્વર ને પ્રાથના કરું છું . બસ એક જ આશા એવી કરું છું કે પ્રેમ ત્યાં કરજો કે જીંદગીભર સાથ મળી શકે આવો હોઈ.
આ સ્ટોરી વાંચ્યા પછી તમારો અભિપ્રાય અમને જણાવો અને તમને આ સ્ટોરી કેવી લાગી ?

ટિપ્પણીઓ