વિક્રમ ઠાકોર નો જન્મ ગાંધીનગર જિલ્લા ના ફતેપુર ગામ માં થયો હતો। તેમના પિતા નું નામ મેલાજી ઠાકોર છે. અને તેઓ પણ સંતવાણી કલાકાર છે. વિકર્મ ઠાકોર ની પત્ની નું નામ તારાબેન અને તેમને એક પુત્ર પણ છે. જેનું નામ મિલન છે.
તેમણે એક વાર પિયુ ને મળવા આવજે (2006) સાથે અભિનયની શરૂઆત કરી હતી જે હિટ રહી હતી.
Films :
એક વાર પિયુ ને મળવા આવજે (2006)
બેવફા પરદેશી(2006)
અમદાવાદ પાલનપુર વાયા કાડી કલોલ
પ્રેમ ગોરી તારો કેમ કરી ભુલાય
રાધા ચુડેલો પરજે માર નામ નો
રાધા તારા વીના ગમતું નથી (2007)
વાગી કાળજે કટારી તારા નામ ની (2010)
પિયુ તારા વીના મને એકલું લાગે (2010)
પ્રેમી ઝુક્યા નહિ ને ઝુકશે નહિ (2011)
માં બાપ ના આશીર્વાદ (2014)
રસિયા તારી રાધા રોકાણી રણ માં (2014)
એક પ્રેમ નો દીવાનો એક પ્રેમ ની દિવાની (2014)
પાટણ થી પાકિસ્તાન(2014)
કોણ હલાવે લીમડી અને કોણ ઝુલાવે પીપળી (2015)
દેશની કોઈ પણ સરહદ પ્રેમ ને રોકી શકતી નથી (2015)
અવતાર ધરી ને આવું છું (2015)
સોગંદ છે માં બાપ ના (2016)
દુનિયા જલે જલે (2016)
પટેલ ની પટલાઈ અને ઠાકોર ની ખાનદાની (2016)
રજવાડી છઈએ અમે મોનભેર રહીયે (2017)
જગ જીતે નહિ ને હૈયું હારે નહિ (2017)
કેમ રે ભુલાય ઠાકોર નંબર 1 (2018)
Films :
એક વાર પિયુ ને મળવા આવજે (2006)
બેવફા પરદેશી(2006)
અમદાવાદ પાલનપુર વાયા કાડી કલોલ
પ્રેમ ગોરી તારો કેમ કરી ભુલાય
રાધા ચુડેલો પરજે માર નામ નો
રાધા તારા વીના ગમતું નથી (2007)
વાગી કાળજે કટારી તારા નામ ની (2010)
પિયુ તારા વીના મને એકલું લાગે (2010)
પ્રેમી ઝુક્યા નહિ ને ઝુકશે નહિ (2011)
માં બાપ ના આશીર્વાદ (2014)
રસિયા તારી રાધા રોકાણી રણ માં (2014)
એક પ્રેમ નો દીવાનો એક પ્રેમ ની દિવાની (2014)
પાટણ થી પાકિસ્તાન(2014)
કોણ હલાવે લીમડી અને કોણ ઝુલાવે પીપળી (2015)
દેશની કોઈ પણ સરહદ પ્રેમ ને રોકી શકતી નથી (2015)
અવતાર ધરી ને આવું છું (2015)
સોગંદ છે માં બાપ ના (2016)
દુનિયા જલે જલે (2016)
પટેલ ની પટલાઈ અને ઠાકોર ની ખાનદાની (2016)
રજવાડી છઈએ અમે મોનભેર રહીયે (2017)
જગ જીતે નહિ ને હૈયું હારે નહિ (2017)
કેમ રે ભુલાય ઠાકોર નંબર 1 (2018)
ટિપ્પણીઓ