Free
Download Mere Rashke Qamar Geeta Ben Rabari Mp3Song Live ... Dj Rock Ramix गीता रबारी का नया गीत मेरे रश्के कमर ,ગીતા રબારી નું નવું ગીત મેરે રશકે કમર
તમે બધાયે નરેશ કનોડિયા નું નામ તો સાંભળ્યું હશે. ત્યારના ગુજરાતી ફિલ્મો ના સુપર સ્ટાર અક્ટર્સ હતા ..અને તેમની બધી જ ફિલ્મો બધા ને ગમતી હતી. તેમની આ એક ફિલ્મ છે જેનું નામ છે "ઢોલા મારુ". ઢોલા મારુ 1983 ની ભારતીય ગુજરાતી ફિલ્મ છે, જે મેહુલ કુમાર દ્વારા નિર્દેશિત છે અને ગોવિંદભાઈ પટેલ દ્વારા બનાવવામાં આવી છે. આ ફિલ્મમાં મુખ્ય ભૂમિકાઓમાં નરેશ કાનોડિયા, સ્નેહલાતા, જયશ્રી ટી અને પદમારાની ભૂમિકા છે. ફિલ્મમાં મહેશ-નરેશ દ્વારા સંગીતનો સ્કોર હતો.આ ફિલ્મ ની અંદર ઢોલા અને મારુ ની એક પ્રેમ કહાની ની વાર્તા છે. ખરે ખાર જોરદાર લવ સ્ટોરી છે. HD Full Movies Download