મુખ્ય સામગ્રી પર જાઓ

પોસ્ટ્સ

ડિસેમ્બર, 2020 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

"દિલમાં દ્વારકા” - kinjal dave New song 2021

જગતનો નાથ કૃષ્ણ આપણા સૌના દિલમાં વસે છે પણ એના દિલમાં હતું આપણું દ્વારકા એવા દ્વારકાધીશનું એક ખુબ જ સુંદર ગીત કિંજલ દવે નું આવી ગયું છે જેનું નામ છે "દિલમાં દ્વારકા” તો આ ગીત તમને બધાને ગમશે  ભગવાન શ્રી કૃષ્ણ ના અનેક નામો છે તેમાં થી એક એટલે દ્વારકાધીશ . ભગવાન શ્રી કૃષ્ણ સદાય તેમના ભક્તો માટે ચાહિતા હતા રહ્યા છે અને રહશે  Full Song Visit YouTube  Singer :- Kinjal Dave Featuring :- Twinkal Patel, Aakash Pandya Lyrics :- Rajan Rayka, Dhaval Motan Music :- Jitu Prajapati Pro Mix :- HR Soni Label :- KD Digital Producer :- Lalit Dave Director :- Dhruwal Patel DOP :- Vaibhav Vyas, Dhruwal Patel Creative Director :- Jigar Mulani Art Director:- Parth Dave Assistant Dop :- Poojan Brahmbhatt Edit & DI :- Harshil Patel ( Caffenol Studios ) Line Production :- Kirtan Patel Executive Producer :- Vav Films Production Stills :- Parth Chohan Camera :- Kamlesh Bhai ( Space ) Light :- Sunil Lighs Poster :- Pradip Karbatiya Jewellery Partner :- Mortantra Wardrobe Partner :- Heer Bout...

જીવનમાં ઉતારવા જેવી બાબતો | Motivation quotes in Gujarati

ભગવાને જિંદગીમાં જે પાત્ર ભજવવા આપ્યા છે એ બરાબર ભજવો એટલે વર્ક અને પર્સનલ લાઈફનું બેલેન્સ થઇ જાય. સંપત્તિ કરતા સંસ્કાર વધારે મહત્વના છે ધર્મ એટલે "તમે માણસ થાવ". ધર્મ એ જ જીવન અને શ્રદ્ધા એ જ ઈશ્વર. સિદ્ધાંત વગર કોઈ કામ થાય નહિ અને સિદ્ધાંત ક્યારેય છોડવા નહિ. પ્રમાણિકતા વ્યક્તિના સ્વભાવમાં હોઈ તો જ ધંધામાં આવે. જયારે નિર્ણય લઈએ ત્યારે બધાનું ધ્યાન રાખીને લેવો અને પછી ઈશ્વર પાર છોડી દેવું. Problem is Progress. પ્રોબ્લેમ હોઈ તો જ વિચારો આવે અને વિચારો આવે તો જ પ્રગતિ થાય. તમે બીજાને માન આપો તો તમને માન મળશે. સત્યને કોઈની જરૂર નથી. ખોટું લાબું ટકતું નથી. સંપત્તિ અને સંતતિ એ પ્રારબ્ધ પ્રમાણે મળે. એના માટે પ્રયત્ન કરવા, પાપ નહિ, "ચાલશે", "ભાવશે", "ગમશે" અને "ફાવશે" - એ ચાર શબ્દો અપનાવી લો.  સત્યનો સાથ કદી છોડવો નહિ.