મુખ્ય સામગ્રી પર જાઓ

પોસ્ટ્સ

નવેમ્બર, 2018 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

દૂરબીન થી દુનિયા જોઈ કિંજલ દવે ગુજરાતી મુવી સોન્ગ । દાદા હો દીકરી | kinjal dave new song

Movie Name: દાદા હો દીકરી આ ગુજરાતી ફિલ્મ ના ડિરેક્ટર અઝીઝ ખાન છે , અને આ ફિલ્મ માં મુખ્ય ભૂમિકા કિંજલ દવે અને અઝીઝ ખાન ની છે અને આ અઝીઝ ખાન દ્વારા લખાયેલું છે, કિંજલ દવે ,અઝીઝ ખાન , જીતુ પંડ્યા ,ભાવની જાની જેવા એક્ટર છે . Language: ગુજરાતી Genre: કૌટુંબિક ,નાટક Full Video Song દૂરબીન થી દુનિયા જોઈ | દાદા હો દીકરી | ન્યુ ગુજરાતી મૂવી ૨૦૧૮

Diwali Gujaeari song | Kajal mehariya |

Full Video Song >>> Diwali Kajal Maheriya - Diwalina Rom Rom Singer:Kajal Maheriya Music:Ravi-Rahul Lyrics:Chandu Raval-Gemar Chandrumana Producer:Sanjay Patel Music Label:Shri Ram Audio And Telefilms

પ્રેમ અધૂરો રહી ગયો | Gujarati Love Story | Heart Touch love Story | અધૂરી પ્રેમ કહાની | true and sad story

એક નાનકડા ગામ ની એક રાહુલ નામ ના છોકરા ની આ વાત છે . એક  છોકરો એક છોકરી ને બહુજ એટલે બહુ જ પ્રેમ કરતો હતો.અને આ છોકરી નું નામ હતું મીના, અને મીના પણ રાહુલ ને બહુ જ પ્રેમ કરતી હતી. પણ જીવન માં પ્રેમ કરવું એ મહત્વ નું નથી કારણ કે પ્રેમ તા બધા જ કરે છે પણ ઘર ના લોકો ને એ મંજૂર હોઈ કે ના પણ હોઈ.અને રહી વાત ગામ ની તો ગામ ની અંદર પ્રેમ નામ નો શબ્દ હોતો જ નથી.એને આવું જ આ છોકરા સાથે થયું. રોજ એ છોકરી ને મળતો વાતો કરતો પણ ગામ ની અંદર કોઈ ખબર ન હતી. પણ પ્રેમ કર્યા પછી જો એના લગ્ન થઇ જાય તો બહુ જ દુઃખ થાઈ છે. અને બંને એકબીજા ને બહુ જ પ્રેમ કરતા હતા. અને બંને એટલી હદ શુદ્ધિ પ્રેમ કરતા હતા કે એકબીજા વગર ચાલે એવું જ ન હતું. મીના નું લગ્ન તો થયું નહિ છતાં પણ રાહુલ ની આ પ્રેમ કહાની અધૂરી રહી ગઈ તો એનું કારણ શું હશે કોઈ એ વિચાર્યું ? તો ચાલો આપડે જાણીયે રાહુલ અને મીના ની અધૂરી પ્રેમ કહાની ની સ્ટોરી. જયારે સમય વીતતો ગયો અને રાહુલે કહ્યું કે " મીનુ" શું આપડે એકબીજા વગર રહીશું? શું આપડે લગ્ન નહિ કરી શકીયે ? ચાલ ને આપડે લગ્ન કરી લઈએ " ત્યારે મીના કઈ પણ જવાબ આપ્યો નહિ. અને ત્યાંથી જ...