રાહુલ દ્રવિડ 2021માં ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ તરીકે નિયુક્ત કરવામાં આવેલા.અમદાવાદમાં Narendra Modi Stadium માં 19 નવેમ્બરે 2023 ના રોજ રમાયેલ ODI WORLD 2023 ફાઈનલ મેચ ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ તરીકે રાહુલ દ્રવિડની છેલ્લી મેચ હતી. હવે રાહુલ દ્રવિડપોતાનો કાર્યકાળ વધારવા માંગતા નથી .આ માહિતી રાહુલ દ્રવિડે BCCI ને આપી છે.રાહુલ દ્રવિડ ના વર્લ્ડ કપ 2023 સાથે 2 વર્ષ નો કાર્યકાળ સમાપ્ત થયો વીવીએસ લક્ષ્મણ ટીમ ઈન્ડિયાના આગામી હેડ કોચ બની શકે છે. લક્ષ્મણને ઓસ્ટ્રેલિયા સામે 5 મેચની T20 સીરીઝ માટે ટીમ ઈન્ડિયાના કોચ તરીકે પણ નિયુક્ત કરવામાં આવ્યા છે. આ પહેલાં તે આયર્લેન્ડ સામેની T20 માં મુખ્ય કોચ હતા. લક્ષ્મણ બે વર્ષથી NCA ચીફ છે. Cricket T 20 India and Australia Time Table 23 Nov 2023 - ACA-VDCA Cricket Stadium, Andhra Pradesh 26 Nov 2023 - Greenfield Stadium, Kerala 28 Nov 2023 - Barsapara Stadium, Assam 1 Dec 2023 Shaheed Veer Narayan Singh International Cricket Stadium, Raipur 3 Dec 2023 M. Chinnaswa...